ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
નાગર અપભ્રંશ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. એક પ્રકારની અપભ્રંશ ભાષા; શૌરસેનીની અપભ્રંશ ભાષા. એ અપભ્રંશ ગુજરાતમાં ને રાજસ્થાનમાં બોલાતી. સર જ્યોર્જ ગ્રાયર્સન એમ માને છે કે, હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં જે અપભ્રંશનું વર્ણન કર્યું છે તે આ નાગર અપભ્રંશ છે અને એ નામ નાગર જાતિ ઉપરથી આવ્યું છે. નરસિંહરાવ માને છે કે, એક નાની જાતિ ઉપરથી આખી ભાષાનું નામ પડી શકે નહિ.